સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્પારા) : મે. પોલીસ મહાનિરીક્ષકશ્રી, પિયુષ પટેલ, સુરત વિભાગની રાહબરી અને માર્ગદર્શન હેઠળ, પોલીસ અધિક્ષકશ્રી, રાહુલ પટેલએ મિલ્કત સંબધી ગુનાઓ શોધી કાઢવા તેમજ મિલ્કત સંબધી બનતા ગુનાઓ અટકાવવા અર્થે તથા એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા સુચના આપી હતી. .

જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી, વાય.એસ. શિરસાઠ એસ.ઓ.જી તાપી દ્વારા આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ આજરોજ પેટ્રોલીંગ દરમ્યાન એસ.ઓ.જી. શાખાનાં એ.એસ.આઇ. સોમનાથભાઇ સંભાજીભાઇ વળવીને મળેલ બાતમી હકિકત આધારે મોજે.ઇસ્લામપુરા ટેકરા તા.સોનગઢ જી.તાપી ખાતેથી આરોપી સીકંદર અબ્દુલ ફકીર ઉ.વ.૩૮ ધંધો. વેપાર રહે.સોનગઢ ઇસ્લામપુરા ટેકરા તા.સોનગઢ જી.તાપીને શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ ચી આર્મી મી ૪૧ (૧) ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

હસ્તગત કરેલ આરોપી

સીકંદર અબ્દુલ ફકીર ઉ.વ.૩૮ ધંધો. વેપાર રહે.સોનગઢ ઇસ્લામપુરા ટેકરા તા.સોનગઢ જી.તાપી

હસ્તગત કરેલ મોટરસાયકલ

યામાહા કંપનીની એન્ટાઇઝર મોટર સાયકલ નં.GJ-05-BN-693

કામગીરી કરનાર કર્મચારી

(૧) (!AS! સોમનાશભાઇ સંભાજીભાઇ વળવી.

(૨) UASI અજયભાઇ દાદાભાઇ.

(૩) ખા.હે.કો રાજેન્દ્રભાઈ યાદવરાવ.

(૪) આ.પો.કો ધનંજય ઈશ્વરભાઈ ગામીત.

(૫) આ.પો.કો દિગ્વીજયસિંહ કોદરસિંહ રાઠોડ.

(૬) આ.પો.કો વિપુલ રમણભાઇ ચૌધરી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other