મામલતદાર કચેરી વાલોડ ખાતે “આતંકવાદ વિરોધી દિવસ”ની ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી)  : તા.21: તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીના કર્મચારી-અધિકારીઓએ “આતંવાદ વિરોધી દિવસ”ની ઉજવણી પ્રસંગે શપથ લીધા. 21 મે 1991 ના રોજ ભારતના 7 મા વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. આ દિવસે તમામ સરકારી કચેરીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય જાહેર સંસ્થાઓમાં આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other