તાપી : જિલ્લાની જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે રોજના 500 RT – PCR ટેસ્ટ કરી શકાશે : હવે રિપોર્ટ સમયસર મળી જશે

Contact News Publisher

(માહિતી વિભાગ દ્વારા, તાપી) : ગત રોજ તા 24/04/21 ના રોજ માનનિય કલેકટર શ્રી આર.જે. હાલાણી દ્વારા PCR લેબોરેટરી નુ ઉદ્ધઘાટન કરવામા આવેલ છે . જે લેબોરેટરીના સેપ્લો સુરત ખાતે જતા હતા તે COVID -19 ના સેમ્પલો હવે તાપી જિલ્લાની જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે રોજના 500 ટેસ્ટ ( RT – PCR ) કરી શકાશે જેથી તાપી જિલ્લા ને ઉક્ત સુવિધા નો વધુ પ્રમાણ માં લાભ લેવા માન . કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી . જેની જાહેર જનતા એ નોંધ લેવા જણાવવામાં આવે છે.

About The Author

1 thought on “તાપી : જિલ્લાની જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે રોજના 500 RT – PCR ટેસ્ટ કરી શકાશે : હવે રિપોર્ટ સમયસર મળી જશે

  1. The Maharashtra government on Wednesday has capped the minimum rate for RT-PCR and rapid antigen tests at Rs 500 and Rs 150 respectively. According to the revised rates announced by the state health department, the laboratories can charge Rs 500-800 for RT-PCR tests, whereas the rapid antigen tests will cost Rs 150-300. This is the fourth price revision in Covid-19 test rates in Maharashtra.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other