તાપી : જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન : બીટીએસના ધવલ ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાજપનો ખેસ પહેર્યો

0
Screenshot_20210126-194238_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે કર્યું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન. મંત્રી ગણપતસિંહ વસાવા અને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણા ના હસ્તે કરાયું ઉદ્ઘાટન. તાપી જિલ્લાની નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ તમામ તાલુકા પંચાયત જીતવાનો કરાયો સંકલ્પ.

ભીલીસ્તાન ટાઇગર સેના અને ટ્રાઇબલ પાર્ટીના 35 થી  વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. બીટીએસના ધવલ ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. ધવલ ચૌધરીએ 10હજાર કાર્યકર્તાઓને જોડવાનો દાવો. ધવલ ચૌધરીએ કોંગ્રેસ પર કર્યા પ્રહારો કર્યા. કોંગ્રેસના નેતા અને ઝાંખરીના સરપંચ પીલાજીભાઈ ગામીત ભાજપમાં જોડાયા. મંત્રી ગણપતસિંહ વસાવા અને પૂર્વ ધારાસભ્ય જનકભાઈ બગદાણા ના હાથે ભાજપનો ખેસ પહેર્યો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *