તાપી જીલ્લામાં આજે એક નવો કેસ : કુલ 11 કેસો એક્ટિવ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 865 પોઝિટિવ કેસો નોંધાયા છે.

૨૭-૧૨-૨૦ COVID Updates
1. ૪૬ વર્ષિય પુરુષ – તક્ષશિલા એપાર્ટમેન્ટ- સુરતી બજાર- વ્યારા

એક્ટિવ કેસ =૧૧
રજા આપેલ દર્દી=૨

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other