ઉમરપાડા તાલુકાના કેવડી ગામના સેગાભાઈ અમરસિંગ વસાવાને હાજર થવા ઉમરપાડા સીવીલ કોર્ટનું ફરમાન

0
IMG-20201102-WA0041
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કેવડીગામ, આશ્રમ ફળિયા ખાતે રહેતા આરોપી સેગાભાઇ અમરસિંગ વસાવાએ ઈ.પી.કો. કલમ-૩૨૫ તથા જી.પી.એ. ક.૧૩૫ અનુસાર સજાપાત્ર ગુનો કરેલ છે. આ આરોપી પોતાનામાં પર ગિરફતારીનું વોરંટની બજવણી અટકાવવા માટે ભાગી ગયેલ છે. જેથી પ્રિન્સીપલ સિવિલ જજ અને જે.એમ.એફ.સી. ઉમરપાડાનાઓએ એક જાહેરનામા દ્વારા સેંગાભાઈ અમરસિંગ વસાવાને ફરીયાદનો જવાબ આપવા માટે કોર્ટ સમક્ષ જાહેરનામાથી તારીખથી દિન-૩૦માં હાજર થવા હુકમ કર્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *