ખેડુતોએ આપેલ કૃષિ બિલના વિરોધમાં ભારત બંધના એલાનનું  ડાંગ જીલ્લામાં સુરસુરીયું

Contact News Publisher

ડાંગ જીલ્લા માં સવાર થી રાબેતા મુજબ વઘઇ, આહવા, સાપુતારા, સુબિરમાં દુકાનો ખુલ્લી રહેતા ભારત બંધના એલાનની કોઈ અસર દેખાઇ નથી.

ભારત બંધને લઈ ડાંગ કોંગ્રેસ વિરોધ કરે એ પહેલા કોંગ્રેસના હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી.

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  સમગ્ર દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સંદર્ભમાં દેશના ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી અન્યાય નીતિરીતિ સામે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું પરંતુ બંધના એલાન ની ડાંગ જિલ્લામાં કોઈ અસર જોવા ન મળી હતી જીલ્લાના આહવા – વઘઇના બજારોમાં તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી સાથે વઘઈ એપીએમસી માં પણ દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી. ખેડૂતોના આંદોલનને સમર્થન ન મળ્યુ હોત તેમ ડાંગ વહીવટી મથક આહવા પ્રવેશદ્વાર વઘઇ તથા સુબીર તાલુકા માં લાગી રહ્યું હતું જયારે કોંગ્રેસ વિરોધ કરે એ પહેલાં જ ડાંગ જીલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કોંગ્રેસી નેતાઓ સહિત આપ,બિટીએસ,ના કાર્યકરો ની પોલીસે અટકાયત કરી હતી
ભારત બંધના એલાનને લઈને ડાંગ જિલ્લામાં ડાંગ પોલીસે જીલ્લામાં તમામ સ્થળોએ બંધોબસ્ત ગોઠવી દીધો હતો.આ લખાય છે ત્યારે પણ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહતો.

About The Author

14 thoughts on “ખેડુતોએ આપેલ કૃષિ બિલના વિરોધમાં ભારત બંધના એલાનનું  ડાંગ જીલ્લામાં સુરસુરીયું

  1. After study just a few of the blog posts in your web site now, and I really like your method of blogging. I bookmarked it to my bookmark web site checklist and might be checking again soon. Pls check out my web page as effectively and let me know what you think. Dominique Peterus Chara

  2. This brings up some insightful considerations-but I think you are generalizing. I would like to see you elaborate, because you are an insightful blogger and I enjoy reading your articles. Ainslie Rene Amalie

  3. Awesome post. I am a normal visitor of your blog and appreciate you taking the time to maintain the nice site. I will be a regular visitor for a long time. Clari Jaimie Koo

  4. Self love is important and I realise it few days back . Love yourself first than people will love you. Great transformation dear. Sidoney Consalve Makell

  5. Ahaa, its pleasant conversation about this paragraph here at this webpage, I have read all that, so at this time me also commenting at this place. Elinore Zeke Thursby Nanni Giraud Cuthbert

  6. Hei, siden vanlig 2% jodtinktur ikke lages lenger, kan dere si noe om hvilke alternativ som kan brukes til testing? Kan man f.eks bruke Krystallfiolett 0,1% liniment? Eller er det noe annet? Rochell Bogey Tor

  7. We should have standardized educational requirements, CEUS for all 50 states. Then the compact would be helpful and states like California Washington, Oregon, Alaska and Hawaii could relax. I dont want to pay extra just to work there. And well qualified RNs will go elsewhere Trude Shae Ballman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *