ભારત બંધના એલાનની ઉમરપાડા તાલુકામાં મળેલી સફળતા : દુકાન બંધ કરાવવા પ્રશ્ને કેવડીમાં કોગી-ભાજપ વચ્ચે ચકમક : ઉમરપાડામાં કોગ્રેસનાં માજી પ્રમુખને પોલીસે ડીટેન કર્યા

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : દેશનાં વિવિધ ખેડૂત સંગઠનોએ ખેડુત વિરોધી કાયદા રદ કરવાની માંગ કરી રહ્યા છે. જેનાં ભાગરૂપે આજે તારીખ ૮ મી ડિસેમ્બરનાં રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને વિપક્ષ ઓએ સમર્થન આપ્યું હતું. આજનાં ખેડૂત પ્રેરિત આ બંધના એલાનને ગ્રામીણ વિસ્તારમાં સારી સફળતા મળી છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ઉમરપાડા, કેવડી અને વાડીના બજારો બંધ રહ્યા હતા. કેવડી બજાર બંધ કરાવવા મામલે કોગ્રેસનાં નટુભાઈ ચારણી અને કેવડી ગામનાં મહિલા સરપંચનાં પતિ અમીસ વચ્ચે ચકમક થતાં એક તબક્કે વાતાવરણ ગરમાઈ ગયું હતું. જો કે આ સમયે ઉમરપાડા પોલીસ આવી પોહચતાં મામલો થાળે પાડ્યો હતો. ઉમરપાડા તાલુકાનાં વાડી, ચિતલદા, બલાલકુવા,ઉમરખાડી,સરવળ ફોકડી, ટુડી, ચારણી, ગોવટ સહિતનાં ગામોમાં ખેડૂત આગેવાનોને ટેકો આપી નાની ફોકડી ગામે પણ દુકાનો બંધ રાખવામાં આવી હતી. હીરાના કારખાના અને ઉમરપાડા ખેડૂતોની પલ્સ મંડળી પણ બંધ રહી હતી. જ્યારે ઉમરપાડા ખાતે કેટલીક દુકાનો ખુલ્લી હતી તેને બંધ કરાવવા ઉમરપાડા તાલુકા કોગ્રેસનાં માજી પ્રમુખ રામસિંહભાઈ ગંભીર ભાઈ વસાવાની ઉમરપાડા પોલીસ મથકનાં PSI કે.ડી. ભરવાડે અટક કરી, ડીટેન કરી, ઉમરપાડા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.

 

About The Author

8 thoughts on “ભારત બંધના એલાનની ઉમરપાડા તાલુકામાં મળેલી સફળતા : દુકાન બંધ કરાવવા પ્રશ્ને કેવડીમાં કોગી-ભાજપ વચ્ચે ચકમક : ઉમરપાડામાં કોગ્રેસનાં માજી પ્રમુખને પોલીસે ડીટેન કર્યા

  1. wonderful points altogether, you just received a emblem new reader. What could you recommend about your put up that you simply made a few days ago? Any sure?| Kandy Rowan Sallie

  2. Good post right here. One thing I would really like to say is always that most professional career fields consider the Bachelor Degree as the entry level requirement for an online education. While Associate Certifications are a great way to start out, completing your current Bachelors reveals many opportunities to various careers, there are numerous internet Bachelor Course Programs available via institutions like The University of Phoenix, Intercontinental University Online and Kaplan. Another issue is that many brick and mortar institutions present Online variations of their qualifications but typically for a greatly higher amount of money than the firms that specialize in online education programs. Meryl Erskine Marylinda

  3. Nice post. I learn something new and challenging on sites I stumbleupon everyday. It will always be helpful to read articles from other writers and use a little something from their websites. Cathryn Sig Ballman

  4. Thank you for the good writeup. It in fact was a amusement account it. Look advanced to far added agreeable from you! However, how can we communicate? Stepha Harmon Woodman

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other