તાપી : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નવા કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથેનું કલેકટરને આવેદનપત્ર સોંપ્યું 

0
IMG-20201204-WA0017
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશની કેન્દ્ર સરકાર દ્વારા હાલ માં કૃષિ સબંધિત ત્રણ કાયદાઓ બનાવવામાં આવ્યા છે, જેનો હાલ સમગ્ર દેશમાં ખેડૂત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો. જેના વિરોધમાં અને કાયદા રદ કરવાની માંગ સાથે તા.૦૪/૧૨/૨૦૨૦ નાં રોજ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા નવા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં અને કાયદોઓ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી જેમાં વ્યારાના ધારાસભ્ય પુનાજીભાઇ, જી. પં. કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ સહિત જિલ્લા કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *