તાપી : કોરોનાનાં કેસોમાં એકાએક વધારો : આજે 12 નવા કેસો

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 12 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 787 પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામા અત્યાર સુધી 39 પોઝિટિવ દર્દીઓનાં મોત થયા છે, જેમા 6 દર્દીઓ કોવિડને કારણે જ્યારે 33 દર્દીઓનાં મોતનું કારણ નોન કોવિડ છે.

૨૨-૧૧-૨૦ COVID Updates
1. ૩૪ વર્ષિય પુરુષ– પટેલ ફળિયું- સદગવાન,તા.કુકરમુંડા
2. ૫૯ વર્ષિય પુરુષ – સેક્ટર -૩ ઉકાઇ,તા.સોનગઢ
3. ૨૪ વર્ષિય મહિલા – ઉતની ફળિયું – ઉખલદા,તા.સોનગઢ
4. ૨૭ વર્ષિય પુરુષ – આશીર્વાદ રેસીડેન્સી- ગુણસદા,તા.સોનગઢ
5. ૨૭ વર્ષિય પુરુષ – આશીર્વાદ રેસીડેન્સી- ગુણસદા,તા.સોનગઢ
6. ૨૦ વર્ષિય પુરુષ- મોટી ખેરવાણ,તા. સોનગઢ
7.૨૪ વર્ષિય મહિલા – દાદરી ફળિયું ધજાંબા , તા.સોનગઢ
8.૩૬ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું – સિસોર, તા.સોનગઢ
9. ૨૪ વર્ષિય મહિલા – આશ્રમ ફળિયું – સિસોર, તા.સોનગઢ
10. ૩૨ વર્ષિય પુરુષ – સવાર ફળિયું – માંડળ, તા.સોનગઢ
11. ૩૧ વર્ષિય પુરુષ – ફલાવર સીટી કાનપુરા – વ્યારા
12 ૪૫ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું – દડક વાણ,તા.વ્યારા

એક્ટિવ કેસ = ૩૨
રજા આપેલ દર્દી=૧

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other