માંગરોળ તાલુકાનાં મામલતદાર તરીકે ડી. કે. વસાવાની નિમણુંક થતા તાલુકા શિક્ષકસંઘના પ્રમુખ મોહનસિંહ ખેર દ્વારા સ્વાગત કરાયુ

0
IMG-20201029-WA0048
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ) : માંગરોળ મામલતદાર કચેરી ખાતે નવનિયુક્ત મામલતદાર તરીકે ડી. કે. વસાવાની નિમણુંક થતા તેમનું સ્વાગત માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેર દ્વારા શાલ ઓઢાડી કરવામાં આવ્યું છે. તેમની સાથે માંગરોળ તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી કેતનભાઈ ચૌધરી, રાજુભાઈ ચૌહાણ, સુરત જિલ્લા સંઘના ઉપપ્રમુખ ઇમરાન ખાન પઠાણ, મહામંત્રી બાબુભાઇ ચૌધરી, મનહરભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other