વ્યારા તાલુકામાં વાહન વ્યવહાર ડાયવર્ટ અંગે જાહેરનામુ

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

પ(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :– વ્યારામાંથી પસાર થતા રેલ્વે ક્રોસિંગ નં.૫૦ (કણઝા ફાટક) નું રીપેરીંગ કામ શરૂ થનાર હોઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.બી.વહોનીયા દ્વારા એક જાહેરનામુ બહાર પાડીને આ રસ્તા પરનો વાહન વ્યવહાર તા.૨૬/૧૦/૨૦થી ૨૮/૧૦/૨૦ દરમિયાન બંધ કરીને વ્યારા સ્ટેશન રોડ સીંગી ફળિયા થઈને કાકરાપાર રોડ તથા વ્યારા જનક નાકા થઈ વીરપુર ફાટક થઈ ને.હા.નં.૫૩ થઈ ઈન્દુબ્રીજ નીચેથી કાકરાપાર રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવેલ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *