તાપી જીલ્લામાં કોરોનાથી રાહત : આજે એક પણ કેસ નથી

પ્રતિકાત્મક તસ્વીર
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યો નથી, તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 686 પોઝિટિવ કેસો નોંધાયા છે.
જિલ્લામા અત્યાર સુધી 39 પોઝિટિવ દર્દીઓનાં મોત થયા છે, જેમા 6 દર્દીઓ કોવિડને કારણે જ્યારે 33 દર્દીઓનાં મોતનું કારણ નોન કોવિડ છે.
૨૫-૧૦-૨૦ COVID Updates
આજે કોઇ નવો કેસ નોંધાયેલ નથી
એક્ટિવ કેસ = ૧૨
રજા આપેલ દર્દી=૩