તાપી : કોરોના મંદ પડ્યો : આજે બે પોઝિટિવ કેસો

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 02  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 673 પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામા અત્યાર સુધી 39 પોઝિટિવ દર્દીઓનાં મોત થયા છે જેમા 6 દર્દીઓ કોવિડને કારણે જ્યારે 33 દર્દીઓનાં મોતનું કારણ નોન કોવિડ છે.

૧૬-૧૦-૨૦ Updates
1. ૭૨ વર્ષિય પુરુષ – ગોલવાડ મેઇન રોડ- રામા રીજન્સીની સામે –વ્યારા
2. ૪૦ વર્ષિય પુરુષ – ગ્રામ પંચાયતની સામે-સુથાર ફળિયું- બાજીપુરા, તા.વાલોડ

એક્ટિવ કેસ = ૨૯
રજા આપેલ દર્દી=૩

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *