સુરતનાં ડુમસમા સોનાનાં સિક્કા મળ્યાની અફવાથી લોકો ઉમટી પડ્યા

0
20201009_174649
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતનાં દુમસમાં બુધવારની રાત્રીએ સોનાનાં સિક્કા મળ્યાની અફવાથી લોકો ઉમટી પડયા હતા.લોકટોળા સિક્કા શોધવા ઉમટી પડ્યા હતા.દુમસના કાદી ફળિયાના રસ્તા ઉપરથી સોનાના સિક્કા મળી રહ્યા હોવાની અફવાથી લોકટોળા ટોર્ચ લઈ રસ્તા ઉપર સોનાના સિક્કા શોધવા ઉમટી પડ્યા હતા. પોલીસને આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાં સ્થળે દોડી આવ્યો હતો.અને લોકટોળા ને વિખેરી નાંખ્યા હતા.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *