વાલોડ તાલુકામાં વાહન વ્યવહાર ડાયવર્ટ અંગે જાહેરનામુ
Contact News Publisher
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : વાલોડ તાલુકામાંથી પસાર થતા રેલ્વે ક્રોસિંગ નં.૪૦નું રીપેરીંગ કામ શરૂ થનાર હોઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.બી. વહોનીયા દ્વારા એક જાહેરનામુ બહાર પાડીને આ રસ્તા પરનો વાહન વ્યવહાર તા.૦૧/૧૦/૨૦થી ૦૭/૧૦/૨૦ દરમિયાન રેલ્વે ક્રોસિંગ નં.૩૯ અને ૪૨ ઉપર ડાયવર્ટ કરવામાં આવેલ છે. …….