સુરતમાં સૌપ્રથમવાર ૨૧ મોહલ્લાએ એકત્રિત થઈને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

0
IMG-20200930-WA0022
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : શહેરમાં સૌ પ્રથમવાર કાઝીના મેદાનની કેસી ક્લબ, સંજર ગ્રુપ (પખાલીવાડ) તેમજ ફિસલ્લી મસ્જિદ ચાર રસ્તાના યુવાઓ દ્વારા ૨૧ મોહલ્લાએ એકત્રિત થઈને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. કાઝીના મેદાનમાં આવેલી ઉર્દુ સ્કૂલ ખાતે રક્તદાન શિબિરમાં મોહદ્દિશે આઝમ હિન્દ મિશન અને પ્રાઈવેટ કર્મચારી કલ્યાણ એસોસિએશનના સભ્યોએ પણ મહત્વપૂર્ણ ફાળા સાથે ૨૫૧ યુનિટ રક્ત એકત્રિત કરાયું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *