સુરત કલેક્ટર કચેરી ખાતે આવકના દાખલાની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી

0
IMG-20200929-WA0026
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે. હાલમાં સુરત શહેરમાં કોરોનાનો આંક ૨૧ હજારની ઉપર નીકળી ગયો છે. ત્યારે સુરત શહેરમાં નાનપુરા ખાતે આવેલી જૂની કલેક્ટર કચેરી ખાતે આવકના દાખલા મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. ત્યારે કોરોનાના સંક્રમણની ભીતિ રહે છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other