તાપી : કોરોનાના કેસોમાં ઉછાળો : 21 કેસો નોંધાયા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 21 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 586 પોઝિટિવ કેસો નોંધાયા છે.
તા.૨૯-૦૯-૨૦ Updates
1. ૨૭ વર્ષિય પુરુષ – કુમ્ભારવાડ-બુહારી,તા.વાલોડ
2. ૬૫ વર્ષિય પુરુષ – જિન ફળિયુ-બુહારી,તા.વાલોડ
3. ૩૬ વર્ષિય મહિલા- ટપાલી ફળિયું-રાનવેરી,તા.વાલોડ
4. ૧૯ વર્ષિય પુરુષ – ટપાલી ફળિયું-રાનવેરી,તા.વાલોડ
5. ૪૯ વર્ષિય પુરુષ – ભાણપુર ફળિયું-પાટી,તા.ડોલવણ
6. ૪૪ વર્ષિય મહિલા- સરપંચ ફળિયું-ચુનાવાડી,તા.ડોલવણ
7. ૨૧ વર્ષિય મહિલા- સરપંચ ફળિયું- ચુનાવાડી,તા.ડોલવણ
8. ૪૦ વર્ષિય મહિલા- નિશાળ ફળિયું-આમણિયા,તા.ડોલવણ
9. ૩૫ વર્ષિય પુરુષ – આરાધાના સોસાયટી-વ્યારા
10. ૨૮ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- ચાંપાવાડી,તા.વ્યારા
11. ૬૧ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- ચાંપાવાડી,તા.વ્યારા
12. ૫૮ વર્ષિય મહિલા- કેશરીનંદન સોસાયટી-ગુણસદા,તા.સોનગઢ
13. ૨૨ વર્ષિય મહિલા- ડુંગરી ફળિયું-પીપળકુવા,તા.સોનગઢ
14. ૨૯ વર્ષિય મહિલા- માછલી ફળિયું- ધજામ્બા,તા.સોનગઢ
15. ૧૮ વર્ષિય મહિલા- નવચુડી ફળિયું- બેડી,તા.સોનગઢ
16. ૩૦ વર્ષિય પુરુષ – ઝરણ ફળિયું- પાંચપીળા,તા.સોનગઢ
17. ૩૭ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું- ટોકરવા,તા.ઉચ્છલ
18. ૨૧ વર્ષિય પુરુષ – પરચુલી,તા.ઉચ્છલ
19. ૨૧વર્ષિય મહિલા- આનંદપુર ,તા.ઉચ્છલ
20. ૩૨ વર્ષિય પુરુષ – નિમ્ભોરા,તા.કુકરમુંડા
21. ૪૩ વર્ષિય પુરુષ – નિમ્ભોરા,તા.કુકરમુંડા
એક્ટિવ કેસ = ૭૮
રજા આપેલ દર્દી=૪