તાપી : આજે વધુ 9 પોઝિટિવ કેસો નોંધાયા

પ્રતિકાત્મક તસ્વીર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 09 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 529 પોઝિટિવ કેસો નોંધાયા છે.
તા.૨૨-૦૯-૨૦ Updates
1. ૨૩ વર્ષિય પુરુષ – દાદરિયા સુગર ફેક્ટરી,તા.વાલોડ
2. ૬૮ વર્ષિય પુરુષ – કણબીવાડ-ગોડધા,તા.વાલોડ
3. ૬૨ વર્ષિય પુરુષ – બંગલી ફળિયું-પાઠાવાડી,તા.ડોલવણ
4. ૫૯ વર્ષિય પુરુષ – નિશાળ ફળિયું-કરંજવેલ,તા.વ્યારા
5. ૫૭ વર્ષિય પુરુષ – KAPS ટાઉનશીપ-ઉંચામાળા,તા.વ્યારા
6. ૮૦ વર્ષિય મહિલા – KAPS ટાઉનશીપ-ઉંચામાળા,તા.વ્યારા
7. ૭૩ વર્ષિય પુરુષ –મુબારકપુર,તા.નિઝર
8. ૮૯ વર્ષિય પુરુષ – સરવાળા,તા.નિઝર
9. ૪૮ વર્ષિય પુરુષ – હનુમાનજી મંદિર પાસે- કુકરમુંડા
એક્ટિવ કેસ = ૭૭
રજા આપેલ દર્દી=૦૭