વડાપ્રધાનશ્રીનાં જન્મદિને વ્યારા નગર BJP દ્વારા દર્દીઓને સવાર-સાંજ ભોજનની વ્યવસ્થા કરાઈ

0
IMG-20200917-WA0018
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશના યશ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વ્યારા નગર દ્વારા સેવા સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. જે અનુસંધાને જનક હોસ્પિટલ વ્યારા ખાતે ફળ તથા બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ તેમજ દર્દીઓને સવાર-સાંજ ભોજનની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી વ્યારા નગર દ્વારા કરવામાં આવી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *