તાપી : વાલોડનાં ડુમખલ ખાતે પેપર મિલમાં ભીષણ આગ : ફાયર ફાયટર ઘટના સ્થળે

0
IMG-20200916-WA0011
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ડુંગર ગામ ખાતે આવેલ સંકલ્પ પેપર મીલમાં આજરોજ અચાનક આગ લાગી જવા પામી હતી. ધીરે ધીરે આગે ચપેટમાં લઈ લેતા આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર આગને કાબુમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. લાખોનું નુક્શાન થયું.

જુઓ વિડીયો

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *