સ્વ. ડો. મહેન્દ્રભાઈ શાહની પ્રથમ પુણ્યતિથિએ ક્લબ ખાતે પ્રતિમાની અનાવરણ વિધિ કરાઈ

0
FB_IMG_1600178175079
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરના નગર કેસરી, સ્વછતાના પ્રણેતા અને નગરજનોનાં વડીલ, માર્ગદર્શક એવા “સ્વ. ડો. મહેન્દ્રભાઈ શાહ”ની પ્રતિમાનું એમની પ્રથમ પુણ્યતિથિએ આજ રોજ સિનિયર સિટીઝન ક્લબ વ્યારા ખાતે અનાવરણ વિધિ કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *