કોરોના વાઇરસથી બચવા ઇમ્યુનિટી વધારવા લોકો લીબુનો ઉપયોગ કરી રહ્યા છે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણા લાંબા સમયથી દેશભરમાં કોરોનાની મહામારીએ ભારે હાહાકાર મચાવી દીધો છે. હજુ સુધી આ અંગેની કોઈ દવા કે રસીની શોધ થઈ નથી. ત્યારે લોકો આયુર્વેદિક ઉપચાર પર ઉતરી ગયા છે. જેમાં અનેક વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે.જેમાં ખાસ કરી કોરોના વાઇરસથી બચવા ઇમ્યુનિટી વધારવા લીબુનો ઉપયોગ થઈ રહ્યો છે. ગરમ પાણીમાં લીબુનો રસ મિક્ષ કરી પીવામાં આવે તો ઇમ્યુનિટીમાં ફાયદો થાય છે. હાલમાં બજારમાં ખૂબ મોટાપાયે લીબુનો ખૂબ મોટો જથ્થો આવી રહ્યો છે. અને ભાવ પણ ખૂબ નીચા છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other