સુરત શહેર-જિલ્લામાંથી ૧૩ હજાર વિદ્યાર્થીઓ NEETની પરીક્ષા આપશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તબીબી અભ્યાસક્રમમાં ફરજીયાત બનાવેલી NEET ની પરીક્ષા, ૧૩મી સપ્ટેમ્બરના લેવામાં આવનાર છે. સુરત શહેર-જિલ્લામાં ૩૮ સેન્ટરો પરથી ૧૩,૭૬૬ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. દરેક સેન્ટરો પર કોવિડ-૧૯ની ગાઈડલાઈનનો અમલ કરાશે. સુરત શહેર-જિલ્લામાં આ અંગેનું સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. મેડીકલ-ડેન્ટલ કોલેજોમાં પ્રવેશપ્રક્રિયા માટે આ પરીક્ષા આપવી ફરજીયાત છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other