સુરત ST વિભાગનાં ૨૭૨ નાઈટ ટ્રીપ થર્મલ ગનના અભાવે બંધ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત ST વિભાગે તેનું સંચાલન શરૂ કરવાનો બે વીક થઈ ગયા છે. જો કે પ્રવાસીઓ ઓછા હોવને લીધે આવક પણ ઓછી આવે છે. પરંતુ થર્મલ ગનના અભાવે ગ્રામીણ વિસ્તારની ૨૭૨ ટ્રીપો સંચાલન ઘોચમાં પડ્યું છે. વડી કચેરી દ્વારા થર્મલ ગનની ખરીદીની પ્રક્રિયા ચાલુ છે. થર્મલ ગન મળે તેની રાહ ST વિભાગ જોઈ રહ્યું છે. હાલમાં ૫૦ ટકા રૂટો શરૂ કરવામાં આવ્યા છે. જેને ૮૦ ટકા પર લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *