તાપી : કોરોનાની વણથંભી વણઝાર : આજે 21 નવા કેસો સામે આવ્યા

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 21 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 364 પોઝિટિવ કેસો નોંધાયા છે.

તા.૦૪-૦૯-૨૦ Updates
1. ૩૯ વર્ષિય મહિલા – બજાર ફળિયું- વાલોડ
2. ૨૧ વર્ષિય મહિલા – હળપતિવાસ-દેગામા,તા.વાલોડ
3. ૪૭ વર્ષિય પુરુષ – ભંડારીવાડ-વીરપોર,તા. વાલોડ
4. ૪૭ વર્ષિય પુરુષ – KAPS ટાઉનશીપ-ઉંચામાળા,તા.વ્યારા
5. ૩૬ વર્ષિય પુરુષ – મિત્તલ નગર-વ્યારા
6. ૪૯ વર્ષિય પુરુષ – રાયકાવાડ સ્ટ્રીટ-વ્યારા
7. ૧૮ વર્ષિય મહિલા – મોહપાડા,તા.ઉચ્છલ
8. ૫૪ વર્ષિય પુરુષ – કાનપુરા-વ્યારા
9. ૬૦ વર્ષિય પુરુષ – ધમોડી,તા.સોનગઢ
10. ૫૫ વર્ષિય પુરુષ- CISF –સીંગલખાંચ,તા.સોનગઢ
11. ૩૪ વર્ષિય પુરુષ- CISF –સીંગલખાંચ,તા.સોનગઢ
12. ૫૪ વર્ષિય મહિલા – પીસાવર,તા.કુકરમુંડા
13. ૧૯ વર્ષિય મહિલા- પીસાવર,તા.કુકરમુંડા
14. ૩૧ વર્ષિય પુરુષ- સુર્યાપાર્ક-વ્યારા
15. ૩૦ વર્ષિય પુરુષ- કુમ્ભારવાડ-વ્યારા
16. ૨૮ વર્ષિય મહિલા- બામણામાળ દુર,તા.ડોલવણ
17. ૫૧ વર્ષિય પુરુષ- KAPS ટાઉનશીપ-ઉંચામાળા,તા.વ્યારા
18. ૨૯ વર્ષિય પુરુષ- KAPS ટાઉનશીપ-ઉંચામાળા,તા.વ્યારા
19. ૨૮ વર્ષિય પુરુષ- KAPS ટાઉનશીપ-ઉંચામાળા,તા.વ્યારા
20. ૪૦ વર્ષિય પુરુષ- KAPS ટાઉનશીપ-ઉંચામાળા,તા.વ્યારા
21. ૨૧ વર્ષિય પુરુષ- બામણામાળ નજીક,તા.વ્યારા
22. ૩૨ વર્ષિય પુરુષ- ફ્લાવરસીટી- વ્યારા

 

. એક્ટિવ કેસ- 71
. આજે રજા આપેલ દર્દી – 04

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other