માંગરોળમાં 6 અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે દિવસ દરમિયાન સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 6 ઇંચ અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડતાં કીમ નદીમાં વરસાદી પાણીની ભારે આવક થતાં ફરી એકવાર કીમ નદી બે કાંઠે વહેવા લાગી છે. સતત ઉપરવાસમાં પડી રહેલાં વરસાદને પગલે તથા સમગ્ર સુરત જિલ્લામાં પડી રહેલાં વરસાદને પગલે કીમ નદીમાં વ્યાપક વરસાદી પાણીની આવક થઈ રહી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *