સતત પડી રહેલા વરસાદને લીધે સુરત શહેરની ખાડીની જળસપાટી વધી

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા દશ દિવસથી સુરત શહેર અને જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓની જળસપાટીઓ વધવા પામી છે. જેમાં ભેસ્તાન, પાંડેસરા, વડોદ ગામ, પાંડેસરા ગુજરાત હાઉસીંગ બોર્ડ, ગણેશ પાર્ક, પ્રેમ નગર, હરીઓમ નગર વગેરે વિસ્તારોની ખાડીઓની જળસપાટી વધવા પામી છે. જેને પગલે પરવટ ગામ વિસ્તારમાં પાણી ભરાયા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *