ભરત કેન્સર હોસ્પિટલથી MD વેલકમ ગેટ સુઘી ચાર ફૂટ પાણી ભરાતા સુરત બારડોલી રોડ બંધ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સતત ત્રણ દિવસથી સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલાં વરસાદને પગલે આજે સુરતનાં કેટલાંક વિસ્તારોની વરસાદી પાણીને પગલે ખરાબ થઈ જવા પામી છે. સામીયાહેમાદ, કુભારિયા અને પરવટમા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. વાલક ખાડી વરસાદી પાણીથી છલકાઈ જવા પામી છે. જયારે સરથાણા પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસી ગયા છે.જિલ્લાના કઠોર, વેલંજા તથા સાયણ માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલ મળ્યા છે.વેડ રોડ અને આંબા તલાવડી રોડ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.ભેદવાદ ખાડી ભયજનક સપાટી ઉપર પોહચી છે.મીઠી ખાડીએ ઓગષ્ટ ૨૦૦૬નુ લેવલ વટાવી હાલમાં રેકાર્ડબ્રેક ૮.૯૦ મીટરે પહોંચી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other