ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા અને માંગરોળ માંગરોળ તાલુકામાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નવા નીરથી કીમ નદી છલો છલ થઈ, મોટા બોરસરા ખાતે કીમ નદી પરનો લો-લેવલ બ્રિજપાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો છે. જોકે આ લો-લેવલ બ્રિજ ની બાજુમા જ હાઈ લેવલ બ્રિજ ઉભો કરવામાં આવેલો છે, જેથી વાહન વ્યવહાર ને કોઈ અસર થવા પામી નથી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other