સુરત જિલ્લા પંચાયતનું નવું વહીવટી ભવન ઉભું કરવાની આતુરતાનો દશ વર્ષ બાદ આવેલો અંત

Contact News Publisher

(નઝીર પાંડોર-માંગરોળ)  : સુરત જિલ્લા પંચાયતનું નવું વહીવટી ભવન ઉભું કરવા માટે દશ વર્ષની લાંબી આતુરતાનો અંત આવ્યો છે. રાજ્યનાં પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ વિભાગે આ અંગેની મંજૂરી પણ આપી દીધી છે, આ નવું ભવન સુરતના પીપલોદમાં બિગબજારની સામે ૨૯ કરોડ,૪૦ લાખ રૂપિયાના ખર્ચે ઉભું કરવામાં આવશે,આ કામ શરૂ કરવા માટે એક કરોડ રૂપિયાની એડવાન્સ ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other