રાજ્યમાં પ્રમોશન સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલી

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ ૧૨ SP ને DIG ના પ્રમોશન આપ્યા છે,સાથે જ અમદાવાદના PC તરીકે સંજય શ્રીવાસ્તવ ,બરોડાના PC અનુપમસિંહ ગેહલોટની બદલી,નવા PC અજય તોમર,ગાંધીનગર રેંજનો હવાલો અભય ચુડાસમાને અપાયો. ગાંધીનગર રેંજનાં IG મયંક ચાવડાની બદલી, કે.જી.ભાટી અમદાવાદ રેંજનાં IG બની શકે છે, સરકારે ૧૨ SP ને DIG નાં પ્રમોશન આપવામાં આવ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other