માંગરોળ તાલુકાનાં તમામ ગામોમાં વિશ્વ સ્તનપાન અઠવાડિયાની ઉજવણી કરાશે

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ 1 થી 7 ઓગસ્ટ સુધી માંગરોળ તાલુકાનાં તમામ ગામોમાં વિશ્વ સ્તનપાન અઠવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં દરેક ગામમાં જઈ આરોગ્ય કર્મચારીઓ દ્વારા દરેક માતાઓ ને માતા નું દૂધ બાળક માટે કેટલું જરૂરી છે અને તેનાથી થતાં ફાયદાઓ વિશે સમજ આપવામાં આવશે.એમ માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી જણાવવામાં આવ્યું છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other