માંગરોળ : તાલુકામાં કેમિકલ માફિયાઓનો આતંક યથાવત : કઠવાડા ગામે તળાવને બનાવ્યું નિશાન

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાં કેમિકલ માફિયાઓ આતંક મચાવી રહ્યા છે, તાલુકાનાં કઠવાડા ગામે આવેલા તળાવમાં કેમિકલ માફિયાઓ વેસ્ટ કેમિકલ ખાલી કરી ફરાર થઈ ગયા છે, આ તળાવના પાણીથી ૩૦૦ વીંઘા જમીનમાં ખેડૂતો ખેતી કરતા હતા .હાલમાં પણ તળાવ ની આસપાસ ડાંગર નો પાક ઉભો છે, અગાઉ પણ ચાર માસ પહેલાં આ વિસ્તારનાં ખેતરોમાં કેમિકલ ખાલી કરી માફિયાઓ ફરાર થઈ ગયા હતા,આ કૃત્યને પગલે આ ગામનાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે,અગાઉ પણ સુરત,જીપીસીબી , સુરતના કલેકટર , માંગરોળના મામલતદાર ,સુરતનાં રેન્જ આઈજી ને ફરિયાદ કરવામાં આવી હતી છતાં કોઈ પગલાં ન ભરવામાં આવતાં ગ્રામજનો અને ખાસ કરી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other