તાપી જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત : કુલ 4 નાં મોત

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દી નુ મૃત્યુ થવા પામ્યું જેની સાથે જિલ્લાનો કુલ મૃત્યુઆંક 4 થયો છે.

તાપી જિલ્લાની  કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે મહિલા દર્દી જેમની ઉંમર- ૬૦ વર્ષ; સ્ત્રી રહેવાસી – નવી વસાહત કાનપુરા, તા. વ્યારા જીલ્લા – તાપી, તા-૧૮-૦૭-૨૦૨૦ ના રોજ શ્વાસની તક્લીફ, તાવ અને ક્ફ્ની તક્લીફના લીધે દાખલ કરેલ હતા. સાથે તેઓનો કોવિડ ટેસ્ટ પણ પોજીટીવ આવેલ હતા તેઓનુ અવસાન સડન કાર્ડિયો-રેસ્પાયરેટ્રી અરેસ્ટ , એકયુટ રેસ્પાયરેટ્રી ફેલીયર અને સીવીયર ન્યુમોનિયાના લીધે આજ રોજ તા-૨૩-૦૭-૨૦૨૦ થયેલ છે.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *