વિવિધ માંગણીઓ પ્રશ્ને કેન્દ્રીય ટ્રેડ યુનિયન તરફથી આજે રાષ્ટ્ર વ્યાપી વિરોધ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી
Contact News Publisher
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા સહીત સમગ્ર દેશમાં વિવિધ મજુર યુનિયનો તરફથી આજે તારીખ ૩ જુલાઈના સમગ્ર દેશભરમાં કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાન પર રાષ્ટ્ર વ્યાપી વિરોધ દિવસ મનાવવામાં આવ્યો છે, માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે જી.આઇ.પી.સી.એલ. નામની કંપની કાર્યરત છે, આ કંપનીનાં કામદારો પણ આજે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સવારે કંપનીનાં ગેટ ઉપર વિવિધ સૂત્રોઉચ્ચાર કર્યા હતા. આ કામદારોની કુલ તેર માંગણીઓ છે.જેનો સ્વીકાર કરવામાં આવતો નથી, દશ જેટલા કામદાર યુનિયાનો આજે જોડાયા હત