તાપી જિલ્લામાં આગામી ૨૧મી ઓક્ટોબરે તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

0
Swagat online fariyad karykram by govt of gujarat
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૬ :- તાપી જિલ્લામાં તમામ તાલુકામાં તાલુકાકક્ષાનો ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તેમજ તા. ૨૧/૧૦/૨૦૨૬ ના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બપોરે ૩:૩૦ કલાકે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાશે.એમ નિવાસી અધિક કલેક્ટરશ્રી, તાપી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

○●○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other