સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા ખાતે વિશ્વ યોગા દિવસની ઉજવણી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૧/૬/૨૦૨૦ ના રોજ વિશ્વ યોગા દિવસ નિમિત્તે સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર , વ્યારા , કાળીદારા હોસ્પિટલ તેમજ HMAI વ્યારા યુનિટ દ્વારા યોગાનો કાર્યક્રમ ‘ ‘ DO YOGA BEAT CORONA ‘ ‘ ની ઉજવણી આયુષ મંત્રાલય દ્વારા સોશિયલ મીડીયામાં કરવામાં આર્વલ લાઈવ ટેલીકાસ્ટથી કરવામાં આવી હતી . સવારે ૬. 30 થી ૭.૩૦ દરમ્યાન કોલેજના ટીંચીંગ સ્ટાફ , નોન ટીચીંગ સ્ટાફ તથા વિધાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ વિવિધ યોગાસનો કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી . આ કાર્યક્રમ કોલેજના નેચરોપેથી વિભાગના ડૉ . પિયુષ પંડયા સાહેબના માર્ગદર્શન હેઠળ યોગાસનો કરવામાં આવ્યા . સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કોલૅજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ( શ્રીમતિ ) જ્યોતિ રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other