I LOVE VYARA : નગર પાલિકા દ્વારા વ્યારાને સેલ્ફી પોઇંટની ભેટ

0
20200619_171641
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરવાસીઓ માટે સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ ખાતે સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. પાલિકા દ્વારા રિવરફ્રન્ટમાં બનાવવામાં આવેલા બે સેલ્ફી પોઇન્ટની મુખ્ય થીમ ‘આઈ લવ વ્યારા’ છે. વ્યારા નગરવાસીઓ તેમજ અહીં મુલાકાતે આવનારાઓ ‘ આઈ લવ વ્યારા’ પાસે ઉભા રહી સેલ્ફી લય સોશિયલ મીડિયામાં છવાય રહ્યાં છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *