તાપી જિલ્લામાં તાલુકાના પંચાયતની સામાન્ય ચૂંટણી : ઉમેદવારી પત્ર ચકાસણી પ્રક્રિયા પૂર્ણ

0
elec
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ઉમેદવારી ફોર્મની ચકાસણીની વિગતો વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આઠ તાલુકા પંચાયતની કુલ ૧૩૪ બેઠકો માટે ૫૩૫ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જેમાંથી કુલ ૩૮૮ હરીફ ઉમેદવારો છે. તથા ચકાસણીના અંતે ૧૪૭ ફોર્મ રદ થયા છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *