વાર્ષિક પરીક્ષા અંતર્ગત માંગરોલ ટીપીઓ પિયુષ ગામીત મોસાલી પ્રાથમિક શાળાની મુલાકાતે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે માંગરોળનાં તાલુકા પ્રાથમિક શિક્ષાણાધિકારી પિયુષ ગામીતે મોસાલી પ્રાથમિક શાળામાં પરીક્ષાખંડની મુલાકાત લઈ પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમની સાથે સી.આર.સી. કો-ઓર્ડિનેટર નીલમ ગામીત પણ જોડાયા હતાં
.ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
