HSC સામાન્ય પ્રવાહના કુલ 2098 વિદ્યાર્થીઓએ ભૂગોળની પરીક્ષા આપી
Contact News Publisher
વિજ્ઞાન પ્રવાહના 26 વિદ્યાર્થીઓની હિન્દીની પરીક્ષામાં સો ટકા હાજરી
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 13 :- તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એસ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા.13/03/2026 ના રોજ સામાન્ય પ્રવાહના કુલ 2124 પૈકી 2098 વિદ્યાર્થીઓએ ભૂગોળની પરીક્ષા આપી હતી. તેમજ વિજ્ઞાન પ્રવાહના 26 વિદ્યાર્થીઓએ હિન્દીની પરીક્ષા આપી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
