ધોરણ-10 ના કુલ 519 વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 13 :- તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એસ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા.13/03/2026 ના રોજ કુલ 527 પૈકી 519 વિદ્યાર્થીઓએ ગુજરાતી (SL) ની પરીક્ષા આપી હતી.

નોંધનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 18/03/2026 તેમજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 16/03/2026 દરમિયાન આયોજિત પરીક્ષાઓ અંતિમ ચરણમાં પહોંચી છે. તમામ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *