ધોરણ- ૧૦ માં કુલ ૭૫૧૦ વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયની પરીક્ષા આપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૧૧ :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં તા. ૨૬-૦૨-૨૦૨૬થી ધોરણ-૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC)ની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તથા SSC ના ઝોનલ અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧૧-૦૩-૨૦૨૬ ના રોજ ધોરણ-૧૦ માં કુલ ૭૫૧૦ વિદ્યાર્થીઓએ અંગ્રેજી વિષયની પરીક્ષા આપી હતી. કુલ ૨૨૩ વિદ્યાર્થીઓએ ગેરહાજર રહ્યા હતા.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *