માંગરોળ : તરસાડીમાં માસ ક્વોરનટાઇનનો  ભંગ કરનારા બે ને ક્વોરનટાઇન સેન્ટર બારડોલી ખાતે રવાના કરાયા :  બોત્તેરને નોટીસ ફટકારાઈ 

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   માંગરોળ તાલુકાના તરસાડી ગામે આવેલા સંજયનગરમાં  કોરોનાં વાયરસનો પોઝીટીવ કેસ નોંધાતા, આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારને માસ કવોરનટાઇન જાહેર કરવામાં આવ્યો છે.

તેમ છતાં અહીં રહેતાં વીકી બાબુ દતાની અને કૈંયલાસ દિનેશ તલસાનિયા બહાર નીકળીને ફરતાં એમણે માસકોરન્ટાઇનનો ભંગ કરતાં વહીવટીતંત્રે આ બને શખ્સોને કોરોન્ટાઇન સેન્ટર, બારડોલી ખાતે મોકલી આપવામાં આવ્યા છે, જ્યારે સંજયનગર અને અવધૂતનગરનાં બોતેર વ્યક્તિઓને કોરોન્ટાઇનના ભંગ બદલ વહીવટીતંત્રે નોટીસો ફટકારી છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *