ડોલવણ તાલુકાના પાટી પંચોલ –પીઠાદરા– કરંજખેડ રોડ ઉપર માઈનોર બ્રીજના કામનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય મોહનભાઈ કોકણી

0
IMG-20251121-WA0009
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગત રોજ તા.૨૧ નવેમ્બરના રોજ ધારાસભ્ય મોહનભાઈ કોકણી દ્વારા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ડોલવણ તાલુકાના પાટી પંચોલ –પીઠાદરા– કરંજખેડ રોડ ઉપર રૂ.૩૪૦.૦૦ લાખના ખર્ચે બનનાર હયાત કોઝવેના સ્થાને માઈનોર બ્રીજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત સમારંભમાં ગામના આગેવાનો, કાર્યકરો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other