ઉચ્છલની મિરકોટ અને સયાજીગામની પ્રાથમિક શાળાના શિક્ષકોએ મોડેલ કોમ્પિટિશનમાં પ્રથમ નંબર મેળવ્યો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : MISSION LIFE FESTIVAL TAPI 2025 અંતર્ગત તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ Model competition માં ઉચ્છલ તાલુકાના પ્રાથમિક શાળા સયાજીગામના ગણિત- વિજ્ઞાન શિક્ષક ડો. વિમલકુમાર ટંડેલ અને પ્રાથમિક શાળા મીરકોટના ગણિત- વિજ્ઞાન શિક્ષક અક્ષયકુમાર સાળવે દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અને વોટર હાર્વેસ્ટિંગ થીમ ઉપર પ્રોજેક્ટ રજૂ કરી પ્રથમ નંબર મેળવેલ છે તે બદલ તાપી જિલ્લાના માનનીય કલેકટરશ્રી દ્વારા ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું. જે બદલ ડીપીઓ મેડમશ્રી, તા.પ્રા. શિક્ષણાધિકારીશ્રી, બીટ નિરીક્ષકશ્રી, બી.આર.સી.શ્રી તમામે અભિનંદન પાઠવ્યા છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *