રોટરી ક્લબ વ્યારા દ્વારા 20 નંગ PPE કીટ આરોગ્ય વિભાગને અર્પણ કરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તારીખ ૨ june 2020 મંગળવાર રોટરી ક્લબ વ્યારા દ્વારા 20 નંગ PPE kit આરોગ્ય વિભાગને અર્પણ કરવામા આવી હતી.

રોટરી ક્લબ વ્યારા દ્વારા 20 નંગ PPE kit મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપી ડો. હર્ષદભાઈ પટેલ ને અર્પણ કરવામાં આવી હતી, જે કોરોના સામે લડત આપી રહેલ આરોગ્ય કર્મચારી ઓ માટે આપવામાં આવી છે, આ કીટ રોટરી ક્લબ વ્યારાના પ્રમુખ ગૌરાંગભાઈ દેસાઈ તથા અન્ય સભ્યો નિલેશભાઈ સોની , રાજેશભાઈ શેઠ, મયુરભાઈ શાહ, કમલભાઈ ભાવસાર તથા અજય ભાઈ બોરસેના હસ્તે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને અર્પણ કરવામાં આવી હતી

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *