આયુષ્યમાન ભારત એન્ડવેલનેસ સેન્ટર ખરેડા દ્વારા ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું અને તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી

0
IMG-20200602-WA0018
Contact News Publisher

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) :  માંગરોળ તાલુકાના ધોળીકૂઈ ગામે હેલ્થ એન્ડ વેલનેસ દ્વારા ગામના 1600લોકોને ગ્રામ પંચાયત ધોળીકૂઈ ખાતેઆર્યુવેદીક ઉકાળા નુ અને વિશ્વ તમાકુ મુક્તિ દિવસ ની ઉજવણી નુ આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જ 31 મે વિશ્વ તમાકુ દિવસ ની ઉજવણી પણ કરવામાં આવી હતી હેલ્થ વેલનેસ ના C. H.O અંકિતાબેન ઠાકર., FHW મીતલ ગામીત અને આશાવોર્કરો તેમજ ખરેડા ના સરપંચ રવજીભાઈ અને ધોળીકૂઈ ના સરપંચ ચંપાબેન દશરથ ભાઈ વસાવા અને તલાટી તુલસીભાઇ ચૌધરી ના સહયોગ થી ખરેડા અને ધોળીકૂઈ ના ગ્રામ જનોને ઉકાળા નુ વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથે વિશ્વ તમ્બાકુ મુક્તિ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *